કોઈ ક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાન $V(x) = 4x^2\,volts$ મુજબ પ્રવર્તે છે.$1\,m$ બાજુ ધરાવતા ઘનના કેન્દ્ર પર કેટલો વિજભાર (કુલંબમાં) હશે?
$8\,{\varepsilon _0}$
$-4\,{\varepsilon _0}$
$0$
$-8\,{\varepsilon _0}$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તૂળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દોરવામાં આવે છે. વર્તૂળના પરિઘ પર આવેલા બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાનો $V_A$, $V_B$, $V_C$ અને $V_D$ હોય તો ...
હવાનું આયનીકરણ થયા વગર મહત્તમ વિદ્યુતક્ષેત્ર $10^7\,V/m$ લગાવી શકાય છે. તો $0.10\,m$ ત્રિજયા ધરાવતા ગોળાને હવામાં મહતમ કેટલા વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરી શકાય?
એક વિદ્યુતભારિત ગોળાની અંદરનું સ્થિત વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર $\phi=$ $ar ^{2}+ b$ છે. જ્યાં $r =$ ગોળાના કેન્દ્રથી અંતર; $a,b$ અચળાંકો છે. ગોળાની અંદર વિદ્યુતભાર ઘનતા કેટલી હોય ?
વિદ્યુતક્ષેત્ર મહત્તમ કયાં બિંદુએ હોય?
જો $V$ એ આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન હોય તો તે બિંદુ આગળ $x$ દિશામાં વિદ્યુત ક્ષેત્ર $E_x$ ….