બિંદુ $ (x,y,z) $ (મીટરમાં) આગળનું વિદ્યુતસ્થિતિમાન $ V=4x^2$ $volt$ છે. બિંદુ $(1,0,2)$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $(V/m$ માં) ......
$8$,ૠણ $X-$ અક્ષની દિશામાં
$8$,ધન $ X- $ અક્ષની દિશામાં
$16$,ૠણ $X-$ અક્ષની દિશામા
$16,$ ધન $X-$ અક્ષની દિશામાં
$1000\,V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને $2\,mm$ અંતરે રહેલી બે પ્લેટ વચ્ચેથી ઇલેકટ્રોન પસાર થાય,ત્યારે કેટલું બળ લાગે?
વિધુતસ્થિતિમાન $V = (5x^2 + 10x -9)\ volt$ હોય તો $x = 1\ m$ બિંદુએ વિધુતક્ષેત્ર કેટલા ......$V/m$ થાય?
એક બિંદુ $(x,y,z) $ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=-x^2y-xz^3 +4 $ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
જો કોઇ વિસ્તારમાં વિદ્યુત વિભવ ( વોલ્ટમાં ) $V (x,y,z) =6xy-y+2yz $ દ્રારા દર્શાવવામાં આવે તો $(1,1,0)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર ______ $N/C$
જો $V\,\, = \,\, - 5x\,\, + \,\,3y\,\, + \,\,\sqrt {15} \,z\,$ હોય તો ${\text{E(x, y, z) = }}.....unit$