નીચેની આકૃતિ અંડપિંડના છેદની આરેખીય આકૃતિ છે. જેમાં થી $VI$ નાં ક્યાં ત્રણ સેટ સાચી રીતે ઓળખાય છે?
$VI$ - પ્રાથમિકપુટીકા $III$ - ગ્રાફીઅન પુટીકા $V$ - પિતપિંડ
$II$ - દ્વિતીય પુટીકા $III$ - ટર્શિયરી પુટીકા; $IV$ - અંડકોષપાત
$I$ - પ્રાથમિક પુટીકા; $II$ - ટર્શિયરી પુટીકા; $V$ - પીત પિંડ
$I$ - પ્રાથમિક પુટીકા; $II$ - પીત પિંડ; $V$ - ગ્રાફીઅન પુટીકા
માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
શા માટે દરેક મૈથુન ફલન અને ગર્ભાધાનમાં પરિણમતી નથી.
માણસનું ઈંડું ... હોય છે.
માસિકચક્ર દરમિયાન અંડકોષ ક્યારે મુક્ત થાય છે ?
ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?