ગ્રૂપના પહેલા સેમ્પલમાં કુલ $100$ વસ્તુ છે કે જેનો મધ્યક $15$ અને પ્રમાણિત વિચલન $3 $ છે અને જો પૂરા ગ્રૂપમાં કુલ $250$ વસ્તુ છે કે જેનો મધ્યક $15.6$ એન પ્રમાણિત વિચલન $\sqrt{13.44}$ હોય તો બીજા સેમ્પલનું પ્રમાણિત વિચલન મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $5$

  • B

    $8$

  • C

    $4$

  • D

    $6$

Similar Questions

$8, 12, 13, 15,22$  અવલોકનોનું વિચરણ :

સાત અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને  $16$ છે જો $5$ અવલોકનો $2, 4, 10, 12, 14,$ હોય તો બાકી રહેલા બે અવલોકનોનો ગુણાકાર .......... થાય 

  • [JEE MAIN 2019]

જો બે $20$ અવલોકનો ધરાવતા ગણો છે જેના પ્રમાણિત વિચલન સમાન અને $5$ છે તેમાંથી એક ગણનો મધ્યક $17$ અને બીજા ગણનો મધ્યક $22$ છે તો બંને ગણોના સમૂહનો પ્રમાણિત વિચલન મેળવો 

 $2n$ અવલોકનમાં અડધા અવલોકનો $'a'$ અને બાકીના અવલોકનો $' -a'$ છે જો આ અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોય તો $\left| a \right|$ = 

  • [JEE MAIN 2013]

ધારો કે વસ્તી  $A $ એ $100 $ અવલોકનો $101, 102, ..... 200$ અને બીજી વસ્તી $B$ એ $100 $ અવલોકનો $151, 152, ...... 250 $ ધરાવે છે. જો $V_A $ અને $V_B$  એ અનુક્રમે બંને વસ્તીઓનું વિચરણ દર્શાવે તો $V_A / V_B$ શું થાય ?