નીચે આપેલા અવલોકન પાણીના પૃષ્ઠતાણ $T$ કેપીલરી ટ્યૂબની રીત દ્વારા મેળવવામાં આવે છે.

કેપીલરી ટ્યુબનો વ્યાસ $D = 1.25\times 10^{-2}\;m$ 

પાતળી ટ્યૂબ (નળી)માં પાણીનો વધારો, $h = 1.45× 10^{-2}\;m$

$g = 9.80 \;m/s^2 $ લો અને $T = \frac{{rhg}}{2}\times 10^3\; N/m$  સંબંધનો ઉપયોગ કરતાં, પૃષ્ઠતાણ  $T$ માં શક્ય ત્રુટિ કેટલા .............. $\%$ હશે ?

  • [JEE MAIN 2017]
  • A

    $0.15$

  • B

    $1.5$

  • C

    $2.4$

  • D

    $10$

Similar Questions

સાધનની શૂન્ય ત્રુટિ શું બતાવે છે ?

નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.

અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?

  • [JEE MAIN 2021]

થરમૉમિટર વડે બે પદાર્થોનાં માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે : $t_{1}=20^{\circ} C \pm 0.5^{\circ} C$ અને $t_{2}=50^{\circ} C \pm 0.5^{\circ} C$ છે. બંને પદાર્થોનાં તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો.

ધાતુનો તાર $(0.4 \pm 0.002)$ ગ્રામ દળ,$(0.3 \pm 0.001)\,mm$ ત્રિજ્યા અને $(5 \pm 0.02)\,cm$ લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ $....\%$ હશે.

  • [NEET 2023]