પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે $2.63\,s, 2.56\,s, 2.42\,s, 2.71\,s$ અને $2.80\,s$ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા ........... $s$ હશે?

  • A

    $0.1$

  • B

    $0.11$

  • C

    $0.01 $

  • D

    $1.0$

Similar Questions

ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .

ઓહમના નિયમના પ્રયોગમાં જુદાં જુદાં અવલોકનો દરમિયાન એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય  $4.12 \Omega , 4.08 \Omega , 4.22 \Omega $ અને $ 4.14 \Omega$  મળે છે. અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અનુક્રમે ....... મળે.

ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારની અંતિમ પરિણામ પર થતી અસર મેળવો.

જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?

એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?

  • [AIPMT 1996]