નીચેની સુરેખ સમીકરણ સંહતિ  $2 x+3 y+2 z=9$ ; $3 x+2 y+2 z=9$  ;$x-y+4 z=8$

  • [JEE MAIN 2021]
  • A

    $\alpha+\beta^{2}+\gamma^{3}=12$ નું સમાધાન કરતો ઉકેલ $(\alpha, \beta, \gamma)$ છે.

  • B

    અસંખ્ય ઉકેલો છે.

  • C

    એક પણ ઉકેલ નથી.

  • D

    અનન્ય ઉકેલ છે.

Similar Questions

જો $\lambda \in R$ માટે સુરેખ સમીકરણ સહિતા 

$2 x_{1}-4 x_{2}+\lambda x_{3}=1$

$x_{1}-6 x_{2}+x_{3}=2$

$\lambda x_{1}-10 x_{2}+4 x_{3}=3$ નો ઉકેલ શક્ય નથી 

  • [JEE MAIN 2020]

$\left| {\,\begin{array}{*{20}{c}}{4 + {x^2}}&{ - 6}&{ - 2}\\{ - 6}&{9 + {x^2}}&3\\{ - 2}&3&{1 + {x^2}}\end{array}\,} \right|$ એ.. .. વડે વિભાજ્ય નથી.

$\left| {\,\begin{array}{*{20}{c}}0&{p - q}&{p - r}\\{q - p}&0&{q - r}\\{r - p}&{r - q}&0\end{array}\,} \right| = $

સુરેખ સમીકરણ સંહતિ

$2 x-y+3 z=5$

$3 x+2 y-z=7$

$4 x+5 y+\alpha z=\beta$

માટે નીચેના માથી ક્યૂ સાચું નથી?

  • [JEE MAIN 2023]

નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?