$1\,c{m^2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ પહેલાની લંબાઈ કરતાં $1.1$ ગણી કરવા માટે કેટલું બળ લગાવવું પડે? $(Y = 2 \times {10^{11}}\,N{m^{ - 2}})$

  • A

    $2 \times {10^6}\,N$

  • B

    $2 \times {10^3}\,N$

  • C

    $2 \times {10^{ - 6}}N$

  • D

    $2 \times {10^{ - 7}}\,N$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળીયાને અક્ષના અનુલક્ષમાં બળ આપવામા આવે છે. $E$ એ સ્થિતીસ્થાપકતા અંક છે. $A$ આડછેદનું ક્ષેત્રફળ છે. તો તેમા થતુ વિસ્તરણ .....

નિમ્ન ચાર તાર સમાન દ્રવ્યના બનેલા છે. જયારે સમાન તણાવ આપવામાં આવે ત્યારે કયા તારમાં મહત્તમ વધારો થશે?

  • [AIPMT 2013]

યંગ મોડ્યુલસ નો એકમ ?

$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તાર પર બળ $F$ લગાવતાં લંબાઇમાં થતો વધારો $l $ છે.તો $2L$ લંબાઇ અને $2r$ ત્રિજયા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?

જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્‌ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.