સમીકરણ $3 x+a y=7$ નો આલેખ બિંદુ $(3,-1)$ માંથી પસાર થાય, તો $a =$ ....... .
$1$
$2$
$3$
$4$
ધારો કે $x$ એ $y$ ના સમપ્રમાણમાં છે. જ્યારે $y = 12$ ત્યારે $x = 4.$ તો સુરેખ સમીકરણ લખો. જ્યારે $x = 5$. ત્યારે $y$ ની કિંમત શું હશે ?
જો બિંદુ $(3, 5)$ એ સમીકરણ $ax + y = 20$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
$(a,-a)$ સ્વરૂપનું બિંદુ હંમેશાં ……………. પર છે.
ક્યા સુરેખ સમીકરણનો ઉકેલ $x=5, y=2$ છે……….
$x+y=0$ નો આલેખ ઉગમબિંદુ ઉપરાંત કયા ચરણોમાંથી પસાર થાય ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.