નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે.
ખોટું
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$5 x=-10$
$x$ -અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ ………. છે.
કાર્તેઝિય સમતલમાં $x = 0$ નો આલેખ ………. છે.
$2x + 3y = 12$ નો આલેખ દોરો.
સમીકરણનો આલેખ $x-$ અક્ષ અને $y-$ અક્ષને કયા બિંદુઓમાં છેદે છે ?
સમીકરણ $a x+3 y=21$ નો આલેખ બિંદુ $(5, 2)$ માંથી પસાર થાય, તો $a=$ ……..
Confusing about what to choose? Our team will schedule a demo shortly.