સ્પ્રિંગની નીચે લટકાવેલા જુદા જુદા દળ $M$ અને કંપનનો સમય $T$ માટે નીચે આપેલો ગ્રાફ ઉદગમબિંદુમાથી પસાર થતો નહીં તેનું કારણ ...
સ્પ્રિંગ હુકના નિયમનું પાલન કરતી નથી
દોલનનો કંપવિસ્તાર બહુ વધારે હશે
ઘડિયાળને સમયસર કરવી પડે
વજનને મૂકવાના તોલાનું દળ અવગણવામાં આવ્યું છે
$K _{1}$ અને $K _{2}$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ $A$ અને $B$ લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
સ્પ્રિંગના છેડે લટકાવેલ પદાર્થના દોલનો સ.આ. હોવા માટેની શરત લખો.
ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર $1 \,kg$ નો પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે જે $1\, Hz$ થી કંપન કરે છે. આપેલ સ્પ્રિંગ જેવી બીજી બે સ્પ્રિંગને સમાંતરમાં જોડીને $8\, kg$ બ્લોક જોડીને તે જ ટેબલ પર મુક્તા તે કેટલા $Hz$ થી કંપન ગતિ કરશે?
$10\, N$ ના બળ દ્વારા એક સ્પ્રિંગને $5\, cm$ જેટલી ખેંચવામાં આવે છે. જ્યારે $2\, kg$ નું દળ લટકાવવામાં આવે તો દોલનોનો આવર્તકાળ $.....\,s$ છે.
સમક્ષિતિજ ગોઠવેલી સ્પ્રિંગ બ્લોક પ્રણાલીનો આવર્તકાળ $T$ છે. હવે સ્પ્રિંગને ચોથા ભાગની કાપીનો ફરી બ્લોક ઊર્ધ્વતલમાં જોડવામાં આવે છે. તો એના ઊર્ધ્વતલમાં થતાં દોલનનો આવર્તકાળ કેટલો થશે ?