એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ $20$ મિનિટ છે. $.....$મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના $\left(\frac{1}{16}\right)$ ભાગ સુધી ઘટશે.
$80$
$20$
$40$
$60$
રેડિયો ઍક્ટિવિટીનો $SI$ એકમ વ્યાખ્યાયિત કરો.
રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $20$ મિનિટ નો છે. તો $20\%$ અને $80$ વિભંજન વચ્ચેનો સમય ....... મિનિટ
રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના $A$ ની એક્ટિવિટી $10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,$ વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના $B$ કે જેની એક્ટિવિટી $20\ mCi$ છે તેના કરતા બમણી છે. $A$ અને $B$ ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે.
રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો.
$^{66}Cu$ નમૂનામાંથી પ્રારંભમાંના ન્યુક્લિયસોની સંખ્યા કરતાં $7/8 $ જેટલા ન્યુક્લિયસો ક્ષય પામીને $15 $ મિનિટમાં $Zn $ માં રૂપાંતરણ પામે છે, તો તેને અનુરૂપ અર્ધઆયુ ......... $min$ થાય.