એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ $60$ દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $120$

  • B

    $130$

  • C

    $180$

  • D

    $20$

Similar Questions

$3$ કલાક બાદ $0.25 \,mg$ જેટલી શુદ્વ રેડિયોએક્ટિવિટી પદાર્થ શેષ રહે છે. જો પ્રારંભિક દળ $2\, mg$ હોય ત્યારે પદાર્થનો અર્ધ આયુ ...... $hr$

રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.

  • [AIIMS 2009]

રેડિયો એક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. તો એકમ સમયમાં ક્ષય થવાની શક્યતા છે ત્યારે ......

યુરેનિયમ શ્રેણીમાં જનક ન્યુક્લિડનો ક્ષય અચળાંક $\lambda$ છે. આ શ્રેણીની અંતે મળતાં સ્થાયી નીપજનો ક્ષય અચળાંક .......

એક રેડિયો ઍક્ટિવ સમસ્થાનિકનું અર્ધ-આયુ $T$ years છે. તેની ઍક્ટિવિટી મૂળ ઍક્ટિવિટીના $(a)$ $3.125\% $ $(b) $ $1\% $ થવા માટે કેટલો સમય લાગશે?