- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
વિક્ટોરિયા ધોધની ઊંચાઈ $63\, {m}$ છે. તો ધોધના ટોચ પર અને તળિયે પાણીના તાપમાનમાં તફાવત શું મળે?
[આપેલ $1\, {cal}=4.2\, {J}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $\left.=1 \,{cal} \,{g}^{-1}\;{ }^{\circ}\, {C}^{-1}\right]$
A
$0.147$
B
$14.76$
C
$1.476$
D
$0.014$
(JEE MAIN-2021)
Solution
Change in $P.E.$ $=$ Heat energy
${mgh}={mS} \Delta {T}$
$\Delta {T} =\frac{g h}{S}$
$=\frac{10 \times 63}{4200\, {J} / {kgC}}$
$=0.147^{\circ} {C}$
Standard 11
Physics