ઉપરોક્ત પ્રકિયા માં ખોટું વિધાન પસંદ કરો 

$\mathop {Al}\limits_{Metal} \xrightarrow{{HCl(aq.)}}'X' + Gas\,'P'$

$\mathop {Al}\limits_{metal} \xrightarrow[{ + {H_2}O}]{{NaOH\,(aq.)}}'Y' + Gas\,'Q'$

  • A

    $Al$ એ ઉભયગુણી પાત્ર બતાવે છે 

  • B

     $'P'$ અને  $'Q'$ ગેસ અલગ છે 

  • C

     $X$ અને  $Y$ એ પાણીમાં દ્રાવ્ય છે 

  • D

    $Q$ ગેસ એ બળતરા કરે એવો છે  

Similar Questions

$AICI_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે....

સમૂહ $-13$ નાં તત્ત્વોના રાસાયણિક ગુણધર્મો જણાવો. 

$Al$ ની વિધુત વિભાજન પદ્ધતિથી નિષ્કર્ષણમાં પીગલીત ક્રાયોલાઇટ વપરાય છે તેનું કારણ .......

બોરેક્સ મણકા પરીક્ષણમાં મણકાનો રંગ મુખ્યત્વે કોની રચનાના કારણે થાય છે ?

લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સિલિકોન ટેટ્રા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે ? 

  • [JEE MAIN 2018]