દ્વિદળી બીજ માટે ખોટું ઓળખો.

  • A

    બે બીજપત્રો ધરાવે

  • B

    બીજપત્રોમાં ખોરાક સંગ્રહ

  • C

    ભૃણધરીનો અભાવ

  • D

    બિજાવરણ ધરાવે

Similar Questions

નીચેના દ્વિદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?

$P \quad\quad Q$

મકાઈના દાણાના આયામ છેદની આકૃતિસહ રચના સમજાવો.

તફાવત આપો : ચણાનું બીજ અને મકાઈનું બીજ

નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ? 

ફલનબાદ નીચેનામાંથી કોણ બીજમાં પરિણમે છે ?