એક બલૂનમાં $\left(32^{\circ} C \right.$ તાપમાને અને $1.7\;atm$ તાપમાને હીલિયમ વાયુ ભરેલ છે. જ્યારે બલૂન તૂટે ત્યારે તરત જ હીલિયમ વાયુનું વિસ્તરણ કેવું ગણી શકાય?

  • [JEE MAIN 2020]
  • A

    અપ્રતિવર્તી સમતાપી

  • B

    અપ્રતિવર્તી સમોષ્મી

  • C

    પ્રતિવર્તી સમોષ્મી

  • D

    પ્રતિવર્તી સમતાપી

Similar Questions

સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ રહે છે ? તાપમાન કે ઉષ્મા ? 

એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?

  • [AIPMT 1994]

એક આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેના દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?

  • [AIPMT 1996]

સમોષ્મી પ્રક્રિયામાં આદર્શ વાયુનું તાપમાન બદલાય ?

વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?