$x$-અક્ષ પર ગતિ કરી રહેલાં એક કણની ગતિ ઊર્જા $K$ એ તેની સ્થિતિ $(x)$ સાથે આફૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $x=9 \,m$ એ કણ પર લાગતાં બળ ની માત્રા .......... $N$ છે.
$0$
$5$
$20$
$7.5$
$16 kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 kg $ અને $12 kg$ છે. $12 kg$ દળના ટકડાનો વેગ $4 ms^{-1}$ છે. બીજા દળની ગતિ ઊર્જા કેટલા ......$J$ હશે ?
એક ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહેલ એક કણ માટેનો ગતિઊર્જા - સ્થિતિ(સ્થાન)નો ગ્રાફ આપેલ છે, તો...
$M$ દળના સ્થિર કણ પર $t$ સમય સુધી બળ $F$ લાગે છે.તો $t$ સમય પછી કણની ગતિઊર્જા કેટલી થાય?
કારની ઝડપ ત્રણ ગણી કરવાથી સ્ટોપિંગ ડીસ્ટન્સ કેટલા ગણો થાય?
એક પદાર્થનું વેગમાન બમણું થાય છે, તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ટકા વધારો થાય ?