- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
hard
વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલની લઘુત્તમ માપશક્તિ $1\, mm$ છે. વર્નિયર સ્કેલનો $10$ મો કાંપો મુખ્ય સ્કેલના $9$ માં કાંપા સાથે બંધ બેસે છે. જ્યારે વર્નિયર કેલિપર્સ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્નિયર સ્કેલનો $7$ મો કાંપો મુખ્ય સ્કેલના કાંપા સાથે બંધ બેસે છે અને વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો મુખ્ય સ્કેલના શૂન્ય કાંપાની જમણી બાજુ છે. જ્યારે વર્નિયર સ્કેલનો ઉપયોગ નળાકારની લંબાઈ માપવામાં થાય ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાંપો $3.1\, cm$ અને $3.2\, cm$ વચ્ચે અને તેનો ચોથો $VSD$ મુખ્ય સ્કેલ સાથે બંધ બેસે છે. તો નળાકારની લંબાઈ કેટલા $cm$ હશે? ($VSD$ વર્નિયર સ્કેલ વિભાગ)
A$3.21$
B$2.99$
C$3.2$
D$3.07$
(JEE MAIN-2020)
Solution
Least count $=1 mm$ or $0.01 cm$
Zero error $=0+0.01 \times 7=0.07 cm$
Reading $=3.1+(0.01 \times 4)-0.07$
$=3.1+0.04-0.07$
$=3.1-0.03$
$=3.07 cm$
Zero error $=0+0.01 \times 7=0.07 cm$
Reading $=3.1+(0.01 \times 4)-0.07$
$=3.1+0.04-0.07$
$=3.1-0.03$
$=3.07 cm$
Standard 11
Physics