સુરેખ સમીકરણ $2 x-5 y=7$ ને...........
અનન્ય ઉકેલ
બે ઉકેલ
ઉકેલ નથી
અનંત ઉકેલ
$2 x-5=7$ is a linear equation in two variables. A linear equation in two variables has infinitely many solution.
$2x + 3y = 12$ નો આલેખ દોરો.
સમીકરણનો આલેખ $x-$ અક્ષ અને $y-$ અક્ષને કયા બિંદુઓમાં છેદે છે ?
સમીકરણ $3 y-2 x-60=0$ નું $y-$ સ્વરૂપ ……….. થાય.
એક શહેરમાં રિક્ષા ભાડું આ પ્રમાણે છે.પ્રથમ કિલોમીટર માટે ₹ $10$ અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું ₹ $3$ પ્રતિ $-$કિલોમીટર છે. કાપેલ અંતર $x$ કિલોમીટર અને કુલ ભાડું ₹ $y$, લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો અને તેનો આલેખ દોરો. આલેખમાંથી $4$ કિલોમીટરની મુસાફરી માટે થતું કુલ ભાડું શોધો.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$2 x=9$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.