- Home
- Standard 12
- Physics
8.Electromagnetic waves
easy
ફ્લડ લાઇટની સામે રાખેલા ફિલ્ટરમાંથી બહાર આવતાં ચુંબકીયક્ષેત્રનું બીમ ${B_0} = 12 \times {10^{ - 8}}\,\sin \,(1.20 \times {10^7}\,z - 3.60 \times {10^{15}}t)T$ વડે આપવામાં આવે છે, તો બીમની સરેરાશ તીવ્રતા કેટલી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
$B =12 \times 10^{-8} \sin \left(1.20 \times 10^{7} z-3.60 \times 10^{15} t\right)$ ને વ્યાપક સમીકરણ $B = B _{0} \sin \omega t$ સાથે સરખાવતાં,
$B _{0}=12 \times 10^{-8} T$
બીમની સરેરાશ તીવ્રતા,
$I_{avg}=\frac{ B _{0}^{2}}{2 \mu_{0}} C$
$=\frac{1}{2} \times \frac{\left(12 \times 10^{-8}\right)^{2} \times 3 \times 10^{8}}{4 \times 3.14 \times 10^{-7}}$
$I_{avg}=1.71\,W / m ^{2}$
Standard 12
Physics