એક બિંદુવત ઉદગમસ્થાનમાંથી વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જાય છે. આ ઉદTગમસ્થાનનો આઉટપુટ પાવર $1500\, W$ છે, તો આ ઉદગમથી $3m$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ........ $V \,M^{-1}$ હશે.
$500$
$100$
$500/3$
$250/3$
$100\,W$ વાળું બિંદુવત ઉદગમ $5\%$ કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી $5$ મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા $...........$ હોય.
એક રડાર $2.25 \,V / m$ જેટલું વિદ્યુતક્ષેત્ર $\left( E _{ o }\right)$ અને $1.5 \times 10^{-8} \,T$ જેટલું ચુંબકીય ક્ષેત્ર $\left( B _{0}\right)$ ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં $3 \,km$ દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને $t$ સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય ($\times 10^{-5}\,s$ માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ?
$X$- દિશામાં ગતિ કરતા એક પ્રકાશ કિરણ માટે વિદ્યુત ક્ષેત્ર નીચે મુજબ આપી શકાય છે. $E _{y}=900 \sin \omega( t -x / c)$. $3 \times 10^{7} \,ms ^{-1}$ ની ઝડપથી $Y$-અક્ષની દિશામાં ગતિ કરતા $q = e$ વિદ્યુતભાર ઉપર લાગતા વિદ્યુતબળ અને ચુંબકીય બળનો ગુણોત્તર ............... હશે. (પ્રકાશની ઝડપ $=3 \times 10^{8} \,ms ^{-1}$ )
વિદ્યુતચુંબકીય તરંગના ગુણધર્મો વિશે કયું વિધાન ખોટું છે?
તરંગની તરંગલંબાઇથી સ્વતંત્ર કઇ રાશિ હોય છે.?