હાઈગેનના સિદ્ધાંતનો મુખ્ય ગેરફાયદો.....
પ્રકાશનું સુરેખ પ્રસરણ સમજાવવામાં નિષ્ફળ જાય છે.
ઈથર માધ્યમની પ્રાયોગિક ચકાસણીની નિષ્ફળ નિવડે છે.
ન્યૂટનની રીગોની રચના સમજાવવામાં નિષ્ફળ જાય છે.
$(a)$ અને $(b)$ બંને
મૂળભૂત રીતે હાઈગેન્સનો સિદ્ધાંત એ કેવી રચના છે ?
ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.
તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો.
સૂર્યમાંથી ઉત્સર્જાતું તરંગઅગ્ર, પૃથ્વીની સપાટી પર વિચારતા તેનો આકાર કેવો હશે ?
હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો.