હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...

  • A

    પ્રકાશનો વેગ શોધી શકાય છે.

  • B

    પ્રકાશનો કણ સ્વભાવ સમજાવી શકાય છે.

  • C

    તરંગઅગ્રની નવી સ્થિતિ શોધી શકાય છે.

  • D

    ફોટાઇલેકટ્રિક ધટના સમજાવી શકાય છે.

Similar Questions

ઉપરોક્ત આકૃતિમાંની ગોઠવણ વડે બિંદુ $I$ આગળ રચાતા અંતિમ પ્રતિબિંબમાંથી નીકળતા તરંગ અગ્રોનો આકાર કેવો હશે ? 

સૂર્યમાંથી ઉત્સર્જાતું તરંગઅગ્ર, પૃથ્વીની સપાટી પર વિચારતા તેનો આકાર કેવો હશે ? 

તરંગ અગ્રનો અર્થ શું થાય?

ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.

તરંગની ગતિ તરંગઅગ્રને કેવી દિશામાં હોય?