માઈક્રોસેટેલાઈટ પુનરાવર્તિત કેટલાં $bp$ ની સરળ શૃંખલા ધરાવે છે ?
$11-60\; bp$
$1-6\; bp$
$10\; bp$
$50 \;bp$
$DNA$ એ જનીનિક દ્રવ્ય છે જે ......એ સાબિત કર્યું.
ક્યાં ઉત્સેચક દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અટકી જાય છે ?
બેક્ટરિયલ $DNA$ માં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણાં કિસ્સામાં પ્રોટીનના કઈ શંખલા સાથેની આંતરક્રિયાથી નિયંત્રીત હોય છે.
ન્યુકિલઈક એસિડના બંધારણમાં બે ન્યુકિલઓટાઈડ વચ્ચે ક્યો બંધ બને છે ?
આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.
$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.
$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.
$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.