નવું $DNA$ સંશ્લેષણ $....P.....$ દિશામાં થાય છે, $DNA$ પોલિમરેઝ ઉત્સેચક ટેમ્પ્લેટને $...Q....$ દિશામાં વાંચે છે.
$\quad \quad\quad \quad P \quad \quad\quad \quad\quad Q$
$3^{\prime} \rightarrow 5^{\prime} \quad \quad 3^{\prime} \rightarrow 5^{\prime}$
$5^{\prime} \rightarrow 3^{\prime} \quad \quad 5^{\prime} \rightarrow 3^{\prime}$
$3^{\prime} \rightarrow 5^{\prime} \quad \quad 5^{\prime} \rightarrow 3^{\prime}$
$5^{\prime} \rightarrow 3^{\prime} \quad \quad 3^{\prime} \rightarrow 5^{\prime}$
પ્રત્યાંકન દરમિયાન $DNA$ જોડાણ સ્થાન પર $RNA$ પોલિમરેઝ જોડાય તેને .........કહે છે
$RNA$ માંથી ઈન્ટ્રોન્સ દૂર થઈ એકઝોન્સ નિશ્ચિત ક્રમમાં જોડાવવાની ક્રિયા.........
એમિનો એસિડના સંકેતોમાં શક્ય વૈકલ્પિક બેઈઝ સંખ્યા …… છે.
ટેલર અને સહયોગીઓએ નીચેનામાંથી શેના પર પ્રયોગ કર્યો હતો ?
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?