ન્યુક્લીયસની નીચેનામાંથી કઈ જોડી સમન્યુટ્રોનિક (આઇસોટોન) છે?
$ _{34}S{e^{74}},\,{\,_{31}}C{a^{71}} $
$ _{42}M{o^{92}},\,{\,_{40}}Z{r^{92}} $
$ _{38}S{r^{81}},\,{\,_{38}}S{r^{86}} $
$ _{20}C{a^{40}},\,{\,_{16}}{S^{32}} $
સ્થાયી ન્યુક્લિયસો પાસે, ન્યૂટ્રોન્સ કરતાં વધારે પ્રોટોન્સ કેમ હોતા નથી ?
જો $R$ ન્યુકિલયસની ત્રિજયા અને $A$ અણુભાર હોય,તો $log\, R$ વિરુધ્ધ $log\, A$ આલેખ કેવો થાય?
બે ન્યુકિલયસના પરમાણુદળાંકનો ગુણોત્તર $ 1:3$ છે. તેમની ન્યુકિલયર ઘનતાઓનો ગુણોત્તર કેટલો થાય?
એવોગ્રેડો નંબર $6 \times 10^{23}$ છે. $14 \,g\,\, _6{C^{14}}$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેકટ્રોનની સંખ્યા કેટલી હશે?
ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.