13.Nuclei
easy

જો $F_{pp} ,  F_{nn} $ અને $F_{pn}$ એ અનુક્રમે પ્રોટોન -પ્રોટોન, ન્યૂટ્રોન-ન્યૂટ્રોન અને પ્રોટોન-ન્યૂટ્રોન જોડકાં વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ હોય, તો.....

A

$F_{pp} <  F_{pn} =  F_{nn}$

B

$F_{pp}  > F_{pn}  =  F_{nn}$

C

$F_{pp} =  F_{pn}  =  F_{nn}$

D

$F_{pp}  < F_{pn}  <  F_{nn}$

(AIPMT-1991)

Solution

કોઈ પણ બે ન્યુક્લિયોન વચ્ચે લાગતું ન્યુક્લિયર બળ સરખું હોય છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.