$( p \Delta q ) \Rightarrow(( p \Delta \sim q ) \vee((\sim p ) \Delta q ))$ નિત્યસત્ય થાય તે માટે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ ની પસંદગી કેટલી રીતે થઈ શકે?
$1$
$2$
$3$
$4$
જો $(p \vee \sim r) \rightarrow (q \wedge r)$ વિધાન ખોટું હોય અને વિધાન $q$ સાચું હોય તો વિધાન $p$ કેવું હોય ?
બુલિયન બહુપદી $p \Leftrightarrow( q \Rightarrow p )$ નું નિષેધ કરો .
વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.
બુલીયન નિરૂપણ $\sim\left( {p\; \vee q} \right) \vee \left( {\sim p \wedge q} \right)$ એ . . . ને સમકક્ષ છે. .
આપેલ વિધાન જુઓ.
$(S1)$: $(p \Rightarrow q) \vee((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ સત્ય છે.
$(S2)$: $(q \Rightarrow p) \Rightarrow((\sim p) \wedge q)$ એ સંપૂર્ણ અસત્ય છે.