$'p'$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા કેટલી મળે કે જેથી સમીકરણ $99\cos 2\theta - 20\sin 2\theta = 20p + 35$ નો ઉકેલ શક્ય થાય
$8$
$9$
$10$
$11$
સમીકરણ $3\cos x + 4\sin x = 6$ ના બીજની સંખ્યા . . . . છે.
જો $cosx + secx =\, -2$, હોય તો ધન પૂર્ણાક $n$ માટે $cos^n x + sec^n x$ ની કિમત
સમીકરણ $2{\cos ^2}\left( {\frac{x}{2}} \right)\,{\sin ^2}x\, = \,{x^2}\, + \,\frac{1}{{{x^2}}},\,0\,\, \leqslant \,\,x\,\, \leqslant \,\,\frac{\pi }{2}\,\,$ ના ............... ઉકેલો મેળવો
જો$\cos 6\theta + \cos 4\theta + \cos 2\theta + 1 = 0$, કે જ્યાં $0 < \theta < {180^o}$, તો $\theta =$
સમીકરણ $\sum\limits_{r = 1}^5 {\cos (r\,x)} $ $= 0$ ના $(0, \pi)$ માં ઉકેલોની સંખ્યા મેળવો.