નીચેના પૈકી ક્યો અણુ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન ($I$) : $\pi$ બંધકારક $MO$ આંતર-કેન્દ્રિય અક્ષની ઉપર અને નીચે ઓછી ઈલેક્ટ્રોન ઘનતા ધરાવે છે.
વિધાન ($II$) : $\pi^*$ બંધપ્રતિકારક $MO$ કેન્દ્રો વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
આણ્વીય કક્ષક સિદ્ધાંતનો ઉપયોગ કરીને ${\rm{O}}_2^ + $ અને ${\rm{O}}_2^{2 - }$ સ્પિસીઝની બંધશક્તિ અને ચુંબકીય ગુણધર્મોની સરખામણી કરો.
જો એક ડાયઓક્સિજન ધટકની ચુંબકીય ચાકમાત્રા $1.73\,\, BM$ હોય, તો તે ... હોઇ શકે.
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....