નીચે આપેલો વંશાવળી ચાર્ટ ચોક્કસ લક્ષણ દર્શાવે છે જે પિતૃમાં અદ્રશ્ય પણ બીજી પેઢીમાં જાતિ પ્રમાણ સિવાય હાજર છે. વંશાવળીના આધારે તમારો અભિપ્રાય નિશ્ચિત કરો.
વંશાવળી ચાર્ટ દર્શાવે છે કે લક્ષણ દૈહિક સંલગ્ન અને પ્રચ્છન્ન છે પણ પિતૃઓ વાહક છે, (દા.ત., વિષમયુગ્મી) તેથી સંતતિમાં ફક્ત કેટલાંક જ જાતિ (લિંગ) પ્રમાણ સિવાય લક્ષણ દર્શાવે છે. બાકીની સંતતિ સામાન્ય કે વોહક હોઈ શકે.
નીચેનામાંથી કયું જાતિ સંકલિત રોગોનું ઉદાહરણ નથી?
જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?
$A$ - સિકલસેલ એનિમીયા એ લિંગી રંગસૂત્ર સંકલીત પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે.
$R$ - આ રોગનું નિયંત્રણ એક કરતા વધારે જનીનોની જોડ થી થાય છે.
યોગ્ય રીતે જોડો.
અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?