આ પ્રકારનો રોગ વાહક સ્ત્રી દ્વારા તેના કેટલાક પુત્રોમાં દાખલ થાય છે.
$X -$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ
$X -$ રંગસૂત્ર સંબંધિત પ્રભાવી રોગ
દૈહિક રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ
દૈહિક રંગસૂત્ર સંબંધિત પ્રભાવી રોગ
આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?
નીચેનામાંથી ક્યો જનીન પ્રકાર સ્ત્રી અને પુરૂષમાં હિમોફિલિયા કરે છે ?
$\quad\quad$ સ્ત્રી $\quad\quad$ પુરૂષ
દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?
મી. કપૂરમાં $Bb$ દૈહિક જનીનોની જોડ અને $d$ કારક લિંગ સંકલિત છે. શુક્રકોષમાં $Bd$ નું પ્રમાણ શું હશે?
જો પુત્રી હિમોફીલીયા ગ્રસ્ત હોય તો નીચેનામાંથી તેના માતા પિતા માટે કઈ સંભાવના લાગુ પાડી શકાય?