રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$100\, \%$ પુત્રો રંગઅંધ અને $0\, \%$ પુત્રીઓ રંગઅંધ
$50 \,\%$ પુત્રો રંગઅંધ અને $50\, \%$ પુત્રીઓ રંગઅંધ
$100\, \%$ પુત્રો રંગઅંધ અને $100 \,\%$ પુત્રીઓ રંગઅંધ
$50\, \%$ પુત્રો રંગઅંધ અને $0\, \%$ પુત્રીઓ રંગઅંધ
સિકલસેલ એનીમીયા માટે જવાબદાર વાહક જનીન કયું?
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
મેન્ડેલીયન આનુવંશીકતાની અનિયમીતતાઓમાં કોનો સમાવેશ ન કરી શકાય?
હિમોફીલીયા એ ઉદાહરણ છે.
સિકલ સેલ એનેમિયા રોગ શાના લીધે થાય છે ?