બિંદુ......... એ સમીકરણ $3 x-5 y=15$ ના આલેખ પર આવેલ છે.
$(0,0)$
$(-5,0)$
$(10,3)$
$(0,3)$
$x =1$ અને $y = 2$ એ $x$ અને $y$ ચલવાળા ………. સુરેખ સમીકરણનું સમાધાન કરે છે.
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$4 x-3 y=12$
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$5 x+3 y=45$
જો બિંદુ $(-2,5)$ એ સમીકરણ $a x+3 y=7$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
જો બિંદુ $(2, 3)$ એ સમીકરણ $3 x+a y=18$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.