જો બિંદુ $(-2,5)$ એ સમીકરણ $a x+3 y=7$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
$a=4$
એક શહેરમાં રીક્ષા ભાડું પ્રથમ કિલોમીટર માટે $Rs. 10$ અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે $Rs.4$ પ્રતિ કિલોમીટર છે. આ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો
સુરેખ સમીકરણ $x + 2y = 7$ નો આલેખ બિંદુ $(0, 7)$ માંથી પસાર થાય છે.
જેની પર બિંદુ $(2,3)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
$x =1$ અને $y = 2$ એ $x$ અને $y$ ચલવાળા ………. સુરેખ સમીકરણનું સમાધાન કરે છે.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા ઉત્તર માટે કારણ આપો :
$(i)$ $ y-$ અક્ષની ડાબી બાજુએ $4$ એકમ અંતરે $y$- અક્ષને સમાંતર રેખાનું સમીકરણ $x = -4 $ છે.
$(ii) $ સમીકરણ $y = mx + c$ નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થાય છે. $c \neq 0$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.