$Tl$ ની શક્ય ઓકસિડેશન અવસ્થા કઈ છે ?
$+1$ અને $+2$
$+2$ અને $+3$
$+1$ અને $-1$
$+1$ અને $+3$
$B{\left( {OH} \right)_3} + NaOH \to NaB{O_2} + Na\left[ {B{{\left( {OH} \right)}_4}} \right] + {H_2}O$
આગળની દિશામાં આગળ વધવા માટે આ પ્રક્રિયા કેવી રીતે થઈ શકે છે?
ડાયબોરેનમાં બોરનના સંકરણનો પ્રકાર કયો છે ?
નીચે બે વિધાનો આપેલા છે એક કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે. કથન $(A)$ : સમૂહ $13$ તત્વોમાં બોરોન $(2453 \mathrm{~K})$ નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે.
કારણ $(R)$ : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે.
ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.
$BCl_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતો નથી પરત $BH_3$ એ ડાયમર $\left( B _{2} H _{6}\right)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ....
નીચેનામાંથી કઇ જોડ બંધારણીય રીતે અસમાન પદાર્થો ધરાવે છે ?