હોલ-હેરોલ્ટ પ્રક્રિયા દ્વારા એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનાનું વિદ્યુતવિભાજય રીડકશન કોની હાજરીમાં કરવામાં આવે છે?

  • [IIT 2000]
  • A

    $NaCl$

  • B

    ફ્લોરાઇટ

  • C

    ક્રાયોલાઇટ જે એક પિગલિત બનાવે છે તે નીચા ગલન બિંદુ ધરાવે છે

  • D

    ક્રાયોલાઇટ જે એક પિગલિત બનાવે છે તે ઊંચા ગલન બિંદુ ધરાવે છે

Similar Questions

સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.

એલ્યુમિનિયમ ખનીજ કે જે ઓક્સિજન ધરાવતું નથી ?

$BF _{3}$ માં $B-F$ બંધના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

બોરોન તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો. 

$Al,Ga, In$ અને $Tl$ની $+ 1$ ઓક્સિડેશન અવસ્થા નો સ્થાયિતાનો વધતો ક્રમ કયો છે?

  • [NEET 2015]