વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?
ખોરાકનું અરિય વહન
દ્વિતીય પેશીઓ બનાવવી.
બાષ્પોત્સર્જનનો દર ઘટાડવો
પ્રકાશસંશ્લેષણ કરવું.
પાર્થ મૂળનું ઉદ્ભવ તથા ત્વક્ષેધાનો ઉદ્ભવ જેવાં લક્ષણો $....$ સાથે સંબંધિત છે.
ત્વક્ષા એ બોટલનાં બૂચ બનાવવા માટેનો સૌથી ઉત્તમ પદાર્થ છે કારણ કે .....................
વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.
ડ્રોસેરા વનસ્પતિના પ્રકાંડરોમનું કાર્ય કેવું છે ?
છાલ $=.....................$