નીચેનામાંથી કયું પરભક્ષણનું ઉદાહરણ છે ?

  • A

    વાઘ અને હરણ

  • B

    બીજને ખાનાર ચકલી

  • C

    વનસ્પતિ અને તૃણાહારી

  • D

    ઉપરના બધા જ

Similar Questions

કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?

કોલમ $-I$ અને કોલમ$-II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ પરસ્પરતા $(i)$ જૈવવિકાસનું અસરકારક સક્ષમ બળ
$(b)$ ઓર્કિડ $(ii)$ નકારાત્મક આંતર સંબંધ
$(c)$ પરોપજીવન $(iii)$ લાભદાયક આંતરસંબંધ
$(d)$ સ્પર્ધા $(iv)$ યજમાનને કોઈ જ નુકશાન નહિં

નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :

$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો

$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ

$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો

$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ

લાઈકેન લીલ અને ફુગનું જાણીતું સંયોજન છે, જયાં ફૂગ .........ધરાવે છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓને $+,- $ થી દર્શાવાય છે?