ભારતએ વેસ્ટઇંડીઝ સામે ટેસ્ટ મેચ જીતે તેની સંભાવના $\frac{1}{2}$ છે.જો દરેક મેચ એકબીજા થી સ્વંતત્ર ગણીએ તેા પાંચ મેચની એક શ્રેણીમાં ભારતનો બીજો વિજય ત્રીજી ટેસ્ટમાં થાય તેની સંભાવના મેળવો.
$\frac{2}{3}$
$\frac{1}{2}$
$\frac{1}{4}$
$\frac{1}{8}$
એક પરિક્ષામાં ઉપસ્થિત $60\%$ સ્ત્રી અને $40\%$ પુરૂષ ઉમેદવારોમાંથી $60\%$ ઉમેદવારો ઉતીર્ણ થાય છે. ઉતીર્ણ થનાર સ્ત્રોઓની સંખ્યા એ ઉતીર્ણ થનાર પુરૂષોની સંખ્યા કરતા બમણી છે. ઉતીર્ણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય તેની સંભાવના .......... છે.
જો $52$ પત્તાની ઢગમાંથી $4$ પત્તા વારાફરથી લેવામાં આવે, તો દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય ?
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
$3$ કાંટા મળે.
લીપ વર્ષ સિવાયના વર્ષમાં $53$ રવિવાર હોવાની સંભાવના કેટલી થાય ?
એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર $1$ અને બીજી બાજુ પર $6$ અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $3$ હોય તેની સંભાવના શોધો.