રાશિ $x,y$ અને $z$ ને $x=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}, y=\frac{E}{B}$ અને $z=\frac{l}{C R}$ વડે દર્શાવે છે. જ્યાં $C-$ કેપેસીટન્સ, $R-$અવરોધ, $l-$લંબાઈ, $E-$વિદ્યુતક્ષેત્ર, $B-$ચુંબકીયક્ષેત્ર અને $\varepsilon_{0}, \mu_{0},$ -અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો ...

  • [JEE MAIN 2020]
  • A

    માત્ર $x$ અને $y$ ના પરિમાણ સમાન હશે.

  • B

    $x, y$ અને $z$ ના પરિમાણ સમાન હશે. 

  • C

    માત્ર $x$ અને $z$ ના પરિમાણ સમાન હશે 

  • D

    માત્ર $y$ અને $z$ ના પરિમાણ સમાન હશે

Similar Questions

પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાના પારિમાણિક સૂત્રમાં એવો કયો મૂળભૂત એકમ છે કે જેની ઘાત સમાન છે?

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી નળીમાંથી દર સેકન્ડે બહાર નીકળતા પ્રવાહીનું કદ $V\, = \,\frac{{\pi p{r^4}}}{{8\eta l}}$ માં છે, જ્યાં $p$ $=$ નળીના બે છેડા વચ્ચેના દબાણનો તફાવત અને  $\eta $ $=$ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે જેનું પારિમાણિક સૂત્ર $[M^1L^{-1}T^{-1}] $ છે તો પારિમાણિક દૃષ્ટિએ આ સમીકરણ સાચું છે કે ખોટું ?

દબાણ $P = FK$ જ્યાં, $F$ બળ છે તો $K$ નું પારિમાણિક સૂત્ર મેળવો.

અવરોધ $R$ અને સમય $T$ ના સ્વરૂપમાં, પરમીએબીલિટી $\mu $ અને પરમિટિવિટી $\varepsilon $ ના ગુણોત્તર $\frac{\mu } {\varepsilon}$ નું પરિમાણ શું થશે?

  • [JEE MAIN 2014]

નીચે પૈકી કઈ રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?