કઈ જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
કોણીય વેગમાન, કાર્ય
કાર્ય, ટોર્ક
સ્થિતિઉર્જા, રેખીય વેગમાન
ગતિઉર્જા, વેગ
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય?
જો $w, x, y$ અને $z$ અનુક્રમે દળ, લંબાઈ, સમય અને પ્રવાહ હોય તો, $\frac{x^2w}{y^3z}$ નું પારિમાણિક સૂત્ર કઈ રાશિ જેવુ થાય?
$\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ સમીકરણમાં $\mathrm{ab}^{-1}$ નું પારમાણીક સૂત્ર શુ થશે? અને સંજ્ઞાને તેમના પ્રમાણિત અર્થ છે,
કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય?