ડિપ્ટેરીયન લાર્વાની લાળગ્રંથિના રંગસૂત્ર જનીન મેપિંગમાં મદદરૂપ છે. કારણ કે તેઓ ..........
ખૂબ મોટા કદના હોય છે.
તેઓ સહેલાઈથી અભિરંજિત થાય છે.
તે જોડાયેલા હોય છે.
તેમાં અંતઃ દ્વિગુણિત રંગસૂત્રો હોય છે.
$DNA$ પ્રોફાઈલિંગનાં ક્યાં તબક્કામાં નાઈટ્રોસેલ્યુલોઝ પટલ વપરાય છે?
$DNA$ ની બે શંખલામાંથી એક પ્રત્યાંકન માટે જનીનીક માહિતી ધરાવે છે. તેને શું કહે છે?
$DNA$ નો અણુ ઉચ્ચ સજીવોને કઈ રીતે ઉપયોગી છે ?
$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ......કહે છે
બંધારણીય જનીનની બરોબર શું છે ?