એક $10^6$ ન્યુક્લિયસનાં રેડિયોએક્ટિવ પદાર્થનાં નમૂનાનો અર્ધ-આયુ $20\, s$ છે. તો $10\, s$ બાદ ન્યુક્લિયસની સંખ્યા ...... $\times 10^5$.
$1$
$2$
$7$
$11$
એક $1000\, MW$ નું વિખંડન (Fission) રીએક્ટર તેના બળતણનો અડધો ભાગ $ 5\, y$ માં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું ${}_{92}^{235}U$ ધરાવતો હશે ? એવું ધારોકે રીએક્ટર $80 \%$ સમય માટે કાર્યાન્વિત રહે છે, બધી ઊર્જા ${}_{92}^{235}U$ ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઈડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે.
ન્યુક્લિયર દ્રવ્ય $A$ નું રૂપાંતર ન્યુક્લિયર દ્રવ્ય $B$ માં થાય છે અને ન્યુક્લિયર દ્રવ્ય $B$ નું રૂપાંતર સ્થાયી ન્યુક્લિયસ $C$ માં થાય છે. તો $B$ ના ન્યુક્લિયસનો સમય સાથેના ફેરફારનો આલેખ કેવો થાય?(${t}=0$ સમયે ${B}$ ના ન્યુક્લિયસ નથી તેમ ધારો)
પોલોનિયમનો અર્ધઆયુ $140$ દિવસ છે,તો $16\, gm$ પોલોનિયમ માંથી $1\, gm$ થતા કેટલા ........દિવસ લાગે?
નમૂનાની $T_1$ સમયે રેડિયો એક્ટિવીટી $R_1 $ અને $T_2$ સમયે એક્ટિવીટી $R_2$ છે. નમૂનાનું સરેરાશ આયુષ્ય $ T$ છે. ($T_2 - T_1$) સમયમાં વિભંજન થતાં ન્યુક્લિયસની સંખ્યા .....છે.
રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?