રેડિયો એક્ટિવીટી ......છે.

  • A

    અપ્રતિવર્તીં પ્રક્રિયા

  • B

    આપમેળે થતી વિખંડન પ્રક્રિયા

  • C

    તાપમાન અથવા દબાણની અસર થતી નથી.

  • D

    પ્રક્રિયાના ઉપરના બધાનું પાલન કરે છે.

Similar Questions

પ્રાણી હાડકામાં ${}^{14}C:{}^{12}C$ નો ગુણોતર $\left( {\frac{1}{{16}}} \right)$ છે. ${}^{14}C$ નું  અર્ધઆયુ $5730$ વર્ષ છે.  હાડકાની ઉમર ........ વર્ષ

  • [AIIMS 2006]

જૂના ખડકમાં યુરેનિયમ અને લેડના ન્યુક્લિયસનો ગુણોત્તર $1:1$  છે. યુરેનિયમનું અર્ધ આયુષ્ય $4.5 ×10^9$ વર્ષ છે. શરૂઆતમાં તે ફક્ત યુરેનિયમ ન્યુક્લિયસ ધરાવતું હતું તો ખડક કેટલા વર્ષ જૂનું હશે?

$A , B$ અને $C$ ના એક્ટિવિટીના આલેખ આપેલ છે,તો તેમના અર્ધઆયુ. $T _{\frac{1}{2}}( A ): T _{\frac{1}{2}}( B ): T _{\frac{1}{2}}( C )$ નો ગુણોતર ?

  • [JEE MAIN 2020]

એક $T$ અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ $-A $ ન્યુકિલયસ $-B$ માં ક્ષય પામે છે.$t=0 $ સમયે ન્યુકિલયસ $-A$ નથી.$t -$ સમયે $B$ ની સંખ્યા અને $A$ ની સંખ્યાનો ગુણોત્તર $0.3$ છે,તો $t$ એ _______ વડે આપવામાં આવે :

  • [JEE MAIN 2017]

એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ $20$ મિનિટ છે. $.....$મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના $\left(\frac{1}{16}\right)$ ભાગ સુધી ઘટશે.

  • [NEET 2023]