રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?
પ્રોટોન
ન્યુટ્રોન
ઈલેક્ટ્રોન
ફોટોન
ફોટોનનું ઉત્સર્જનમાં દળ અને પરમાણુ ક્રમાંક બદલાતો નથી.
$X$ નો અર્ધઆયુ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે, શરૂઆતમાં બંનેમાં પરમાણુ સરખા છે,તો….
રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ……. વર્ષો થશે.
એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ $60$ દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું થવા માટે લાગતો સમય …….. દિવસ થશે.
રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
ટ્રિટિયમ $12.5\, y$ ના અર્ધ-આયુ સાથે બીટા-ક્ષય પામે છે. $25\, y$ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ (Fraction) અવિભંજિત રહેશે ? .
Confusing about what to choose? Our team will schedule a demo shortly.