માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોના બરાબર હશે.(ડાયાઈલેક્ટ્રીક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમેબીલીટી $4)$

  • A

    $0.5$

  • B

    $0.25$

  • C

    $0.75$

  • D

    $1$

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)$ મુજબ અપાય છે જ્યાં ${B_0} = 3 \times {10^{-5}}\,T$ અને ${B_1} = 2 \times {10^{-6}}\,T$ છે.$z = 0$ આગળ રહેલ સ્થિત વિજભાર $Q = 10^{-4} \,C$ દ્વારા અનુભવાતા બળનું $rms$ મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. આ તરંગ તે સપાટીને વેગમાન $P$ અને $U $ ઊર્જા સુપરત કરે છે, તો ...

વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર .......

$\frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ નું મૂલ્ય તથા પારિમાણિક સૂત્ર જણાવો.

વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કઈ ભૌતિકરાશિ દર્શાવે છે ?