એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. આ તરંગ તે સપાટીને વેગમાન $P$ અને $U $ ઊર્જા સુપરત કરે છે, તો ...
$P = 0, U \neq 0$
$P \neq 0, U = 0$
$P \neq 0, U \neq 0$
$P = 0, U = 0$
નીચેનામાંથી કયો અપરીવહનશીલ વિદ્યુતચુંબકીય તરંગ છે ?
એક વિધુતગોળો $800W$ પાવરનું ઉત્સર્જન કરે છે. આ ગોળાથી $3.5 \,m$ દૂર વિધુતક્ષેત્રનુ મહતમ મૂલ્ય કેટલા .....$V/m$ હશે?
એક $25\; \mathrm{GHz}$ આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં $z-$ દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}$ કેટલું મળે?
$I (watts/m^2)$ તીવ્રતા ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ દ્વારા સંપૂર્ણ અપરાવર્તક સપાટી પર કેટલું દબાણ લાગે?
એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત $\vec E = {E_0}\hat n\,\sin \,\left[ {\omega t + \left( {6y - 8z} \right)} \right]$ છે.$x,y$ અને $z$ દિશામાં એકમ સદીશ અનુક્રમે $\hat i,\hat j,\hat k$ હોય તો $\hat s$ કઈ દિશામાં પ્રસરે?