વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર .......
$M^1L^2T^{-1}$
$M^1L^{0}T^{-2}$
$M^1L^2T^{-3}$
$M^1L^{0}T^{-3}$
માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કોના બરાબર હશે.(ડાયાઈલેક્ટ્રીક અચળાંક $2.25$ અને સાપેક્ષ પરમેબીલીટી $4)$
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર સાઈન વક્રીય રીત $2× 10^{10 } Hz$ આવૃત્તિએ અને $48 \,V/m$ કંપ વિસ્તાર પર દોલન કરે છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો.
જયારે પ્રકાશનું કિરણ હવામાંથી પાણીના દાખલ થાય ત્યારે .......માપ બદલાતું નથી.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. આ તરંગ તે સપાટીને વેગમાન $P$ અને $U $ ઊર્જા સુપરત કરે છે, તો ...
એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર
$\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}$ મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?